vachan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વચન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- વેણ, કથન, વાકય
- પ્રતિજ્ઞા, કોલ
- સંખ્યા (વ્યાકરણ)
English meaning of vachan
Noun
- word(s)
- speech
- promise
- aphorism
- (grammar) number
वचन के हिंदी अर्थ
नपुंसक लिंग
- वचन, कथन, वाक्य, बात
- प्रतिज्ञा, क़ौल, वचन
- वचन, उदा० 'एकवचन' [व्या.]