શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ઉસકે જવાબ કી બહુત ઉમ્મીદ ભી સહીબાકી રહા સવાલ તો કોને કહીશ તું
એક-બે વાત કાલીઘેલી કરીકોરા કાગળ ઉપર સહી લઈ ગઈ
સુકામણા હવે સંબંધ જો સહી ન શકે,તો પાંપણોને પલાળીને આપણે મળીએ.
વસંત બાગમાં પાછી કદાચ ના આવેરહી સહી બધી ખુશ્બૂઓ સાચવી રાખો
નથી દૃષ્ટિય નાખી કંઈ ચમનમાં આવનારાએ,સહી લીધાં છે એવાંયે ઘણાં અપમાન ફૂલોએ!
એ બાગબાન! જો તો સહી ભરવસંતમાં,એક પુષ્પ જે હજી સુધી હસતું નથી થયું.
કદાપિ રાતભર રો તું, સહી શરદી ગરીબીથી;પરંતુ બોલ એ પ્યારે, જુલમગારે દીધો ના ના.
કવિતાઓ કરે છે પંખીઓ, તો પણ કવિ ક્યાં છે?ટહુકાઓની નીચે નામ, સરનામું, સહી ક્યાં છે?
છે ઈશ્ક જોયો ખૂબ તો જોવું હવે જે ના દીઠું,કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.