વાંકું પડે તો વ્હાલ ઓછું ના થાયસખી, વાંકું પલાશ કેરું ફૂલ.
વાતે વાતે તને વાંકું પડયું : ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
વળી એમણે જે જે કહાવ્યું, મારી માડીએ તે તે કરાવ્યું, જાણે રખેને રસિક પાડે વાંકું,
બેડલુંયે બળ્યું છલક-છલક! એનેય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય.
કે'જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતીસાચવજો...ભોળી છે...ચિન્તાળુ...ભૂલકણી...પાડજો ના વાંકું કે ચૂંકું...
પ્રેમિ અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. રસિ૦ રમર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિ૦ ૩
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.