એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી.
તોફાન, વમળ, મોજાં, એ તો જીવનની ખરેખર દુનિયા છે,ઓ પ્રેમની નૌકાના નાવિક! શોધે છે કિનારો શા માટે?
કિનારો જ હશે!
પ્રણયમાં તો ડૂબીને તરવું પડે,કિનારો તજી દે, નહીં રાખ ભો.
નથી મુલાયમ રેતી કેનથી કિનારો.
હું દિગંતનો તેજ કિનારો,તું સૃષ્ટિની અમૃતક્યારી!
કાંઠો, તટ
પાદરની ગોધૂલિવેળા છે દીકરીકે વ્હેતિયાણ સરિતા-કિનારો
વિચાર આવે છે મોજાંની બધી લિજ્જત મરી જાશે,કિનારો જોઈને પણ નાવ થોભાવી નથી શકતો.
મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે?
આ કિનારો આ હવા મોજાં અને પડછાટ આસાંજ આજે પણ નદી થઈ ને વહી ગઈ એકદમ
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે!
એમ કરતાં નદીનો કિનારો આવ્યો. નદીમાં પાણી બહુ ઊંડું નહોતું. એક-બે માથોડાં પાણી માંડ હશે. નદીના કિનારા ઉપર માણસોની અવરજવર પણ ખરી.
આ નીચે ઊંડી નદી છે. આ ઉપર છે તે સાંકડો પુલ છે. આફાંકડો છે તે કિનારો છે. આ લીલું છે તે ઘાસ છે. બાબાલોગ!
હવે કિનારો નજીક હતો. થેલીને ઊંચકી મુસાફરે જેવો કિનારા પર પગ માંડ્યો કે કીડીએ થેલીની બહાર
૪) “આકાશથી પૃથ્વી દૂર છે, અને સાગરનો કિનારો તેથીય દૂર છે, પરંતુ હે રાજા! સજ્જનનો ધર્મ
વાંદરાની આ યુક્તિથી મગર ભોળવાયો ને વાંદરાને કિનારા તરફ લઈ જવા માંડ્યો. જેવો કિનારો થોડે દૂર
આ બનાવ પછી બે દિવસ તો હીરુ હરણ બહુ બહાર ન નીકળ્યું પણ પછી શિયાળનો ભય
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.