યુક્તિ શબ્દનો ગુજરાતી અર્થ |yukti meaning in Gujarati | Rekhtagujarati

yukti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

યુક્તિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • તદબી૨, કરામત, હિકમત
  • ન્યાય, તર્ક, દલીલ, વિતર્ક
  • હેતુનું યુક્તિપૂર્વક સાંકેતિક કે ગર્ભિત સૂચન
  • અનુમાન, અંદાજ, સંભાવના
  • ચાલાકી, ચતુરાઈ
  • knack, tact
  • skill
  • device, contrivance
  • trick
  • logic
  • argument
  • तदबीर, चाल, हिकमत, उपाय
  • तर्क, युक्ति

આપને આ પણ વાંચવું ગમશે