yoni meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
યોનિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સ્ત્રીની જનનેંદ્રિય
- ઉત્પત્તિસ્થાન, આદિ કારણ
- દેવ, મનુષ્ય, પશુ વગેરે જેવી જીવની વિવિધ જાત
English meaning of yoni
Feminine
- female organ of generation
- vulva
- uterus, womb
- source
- origin
- first cause
- form of being or existence