યોજના શબ્દનો ગુજરાતી અર્થ |yojnaa meaning in Gujarati | Rekhtagujarati

yojnaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

યોજના

yojnaa योजना
  • favroite
  • share

યોજના શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ગોઠવણ, વ્યવસ્થા
  • કાર્ય પરત્વે રીત, વસ્તુ, ઉદ્દેશ વગેરેનો પહેલેથી કરેલો વિચાર, સંકલના વગેરે તે
  • આલેખન, ‘ડિઝાઇન’

English meaning of yojnaa


Feminine

  • arrangement
  • plan
  • planning

योजना के हिंदी अर्थ


स्त्रीलिंग

  • योजना, आयोजन, व्यवस्था
  • किसी कार्य के बारे में उसकी रीति, वस्तु, उद्देश्य आदि का पहले से किया हुआ विचार, योजना

આપને આ પણ વાંચવું ગમશે