yogakshem meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
યોગક્ષેમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- જે વસ્તુ હોય તે મેળવવી અને હોય તેનું રક્ષણ કરવું તે, જીવનનિર્વાહ માટે જરૂરી કર્મ
- કુશળતા, સલામતી ને આબાદી
English meaning of yogakshem
Noun, Masculine
- welfare and secunity
- safety and proficiency
- prosperity
- activities necessary for making one's livelihood