યોગ શબ્દનો ગુજરાતી અર્થ |yog meaning in Gujarati | Rekhtagujarati

yog meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

યોગ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મેળાપ, સંગમ
  • ઉપાય, ઇલાજ
  • પરમાત્મા સાથે સંબંધ કરવાનો ઉપાય
  • ચિત્તવૃત્તિનો નિરોધ
  • યોગદર્શન
  • અવસર, પ્રસંગ, લાગ
  • સરવાળો
  • કામ કરવાની કુશળતા
  • સૂર્ય કે ચંદ્રના અમુક સ્થાનમાં આવવાથી થતા ૨૭ વિશિષ્ટ અવસરમાંનો દરેક
  • વ્યુત્પત્તિ
  • મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ (જૈન)
  • meeting
  • union, junction
  • combination
  • remedy, way or expedient
  • means of establishing union with God
  • control of the senses and the mind
  • system of yoga philosophy
  • occasion
  • chance
  • (astronomy) any one of the twenty-seven occasions taking place owing to the posi- tions of the sun or the moon at particular places
  • (grammar) etymology
  • (Jain) activirty of mind, body and speceh

આપને આ પણ વાંચવું ગમશે