yaadvaasthlii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
યાદવાસ્થળી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- યાદવોની અંદર અંદરની લડાઈ અને કતલ
- (લાક્ષણિક) અંદર અંદરની-કુસંપની લડાઈ
English meaning of yaadvaasthlii
Feminine
- internal dissensions and fighting among the Yadavas
- (figurative) internal strife or dissensions
- civil war