ય શબ્દનો ગુજરાતી અર્થ |ya meaning in Gujarati | Rekhtagujarati

ya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ya
  • favroite
  • share

ય શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ચાર અર્ધસ્વરોમાં પહેલો

વિશેષણ

  • પરથી ભાવવાચક

નપુંસક લિંગ

  • નામ બનાવતો પ્રત્યય. જેમ કે, દૈન્ય

  • પદને અંતે લાગતા ‘યલ’, ‘વળી’નો અર્થ બતાવે

English meaning of ya


Masculine

  • thirty-ninth letter of the Devanagari alphabet
  • termination to form abstract noun from adjective (e.g. દૈન્ય from દીન)

Suffix

  • added to a word means. 'also', 'even', 'besides' (e.g. )
  • added to interrogative pronoun indicates indefiniteness or abundance (e.g. કેટલુંય)

य के हिंदी अर्थ


पुल्लिंग

  • पहला अंतःस्थ वर्ण
  • पद के अंत में आने से 'भी' का अर्थ सूचित करता है, उदा० 'तमेय'
  • प्रश्नवाचक सर्वनाम के साथ अनिश्चितार्थक अधिकता का भाव सूचित करता है, उदा० 'केटलंय '

આપને આ પણ વાંચવું ગમશે