વ્યુત્પત્તિ શબ્દનો ગુજરાતી અર્થ |vyutpatti meaning in Gujarati | Rekhtagujarati

vyutpatti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વ્યુત્પત્તિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • સારી રીતે જાણવું એ, સમજવા જેટલું જ્ઞાન
  • શબ્દના અર્થનો બોધ કરનાર શક્તિ
  • શબ્દોનો ક્રમિક વિકાસ, ‘ડેરિવેશન’
  • (grammar) etymology
  • derivation
  • learning
  • proficiency

આપને આ પણ વાંચવું ગમશે