vyatirek meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વ્યતિરેક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કારણ ન હોય ત્યારે કાર્ય ન હોય એવા વ્યતિરેકના નિયમને આધારે બંધાયેલી કાર્યકારણ નક્કી કરવાની અન્વેષણ-પદ્ધતિ, ‘મૅથડ ઑફ ડિફરન્સ
- સાધ્યસાધના વ્યતિરેક-સંબંધની વ્યાપ્તિ. જેમ કે, જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ્ર ન હોય
English meaning of vyatirek
Masculine
- absence
- separation
- difference
- excellence
- a figure of speech in which ઉપમેય (subject of comparison) is shown as being superior to ઉપમાન (stand- ard of comparison) in some respects
- (in logic) logical discontinuance (e. g. જ્યાં અગ્નિ નથી હોતા ત્યાં ધુમાડો પણ નથી હોતો)
