વ્યંજન શબ્દનો ગુજરાતી અર્થ |vyanjan meaning in Gujarati | Rekhtagujarati

vyanjan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વ્યંજન

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સ્વરની મદદ વિના જેનો ઉચ્ચાર ન થઈ શકે તેવો વર્ણ
  • ડાઘ, નિશાની
  • અવયવ, અંગ
  • ગુહ્યાંગ
  • શાક, ચટણી વગેરે જેવી મસાલેદાર વાનગી
  • પંખો, વીંજણો
  • પવન નાંખવો તે
  • consonant
  • spot, mark
  • limb
  • private part
  • sauce, vegetable
  • fan
  • fanning

આપને આ પણ વાંચવું ગમશે