વ્યભિચાર શબ્દનો ગુજરાતી અર્થ |vyabhichaar meaning in Gujarati | Rekhtagujarati

vyabhichaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વ્યભિચાર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પોતાના ગુણધર્મને વફાદાર ન રહેવું તે
  • પર સ્ત્રી- પુરુષનો આડો વ્યવહાર
  • કર્તવ્યભ્રષ્ટતા
  • નિયત સાહચર્ય ન હોવું તે
  • going away or deviating from the right course
  • adultery, unchastity
  • lapse from duty
  • anomaly
  • (logic) absence of invariable concomitance

આપને આ પણ વાંચવું ગમશે