vriddhi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વૃદ્ધિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- વધારો
- આબાદી
- (લાક્ષણિક) અભ્યુદય, પ્રગતિ, વિકાસ
- સંસ્કૃતમાં થતો એક ફેરફાર
- ‘બાળજન્મ થવો’ના અર્થમાં
English meaning of vriddhi
Feminine
- increase, increment
- growth
- prosperity
- (Sanskrit gram.) the change of અ, ઇ, ઉં, (short or long) to આ, ઐ, ઓ, આર્ respectively
- (period of) impurity on account of birth in family (also વૃદ્ધિસૂતક)
