વિશ્વાસી શબ્દનો ગુજરાતી અર્થ |vishvaasii meaning in Gujarati | Rekhtagujarati

vishvaasii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિશ્વાસી

vishvaasii विश्वासी
  • favroite
  • share

વિશ્વાસી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વિશ્વાસ રાખનાર, વિશ્વાસપાત્ર, વિશ્વાસ રાખવા યોગ્ય
  • શ્રદ્ધાળુ, ઈસુ ખ્રિસ્ત વિશે વિશ્વાસ-શ્રદ્ધા રાખનાર, ખ્રિસ્તી

English meaning of vishvaasii


Adjective

  • see વિશ્વાસુ

Masculine

  • Christian, believer in Christ as saviour

विश्वासी के हिंदी अर्थ


विशेषण

  • देखिये 'विश्वासु'

पुल्लिंग

  • ईसा मसीह में विश्वास करनेवाला, ईसाई

આપને આ પણ વાંચવું ગમશે