vishvaasghaat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિશ્વાસઘાત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કોઇએ મૂકેલો વિશ્વાસ તોડવો તે, વિશ્વાસ આપીને અવળું કરવું તે, દગલબાજી, દગો
English meaning of vishvaasghaat
Masculine
- breach of trust
- treachery
સંજ્ઞા, પુલ્લિંગ
Masculine