vishvaas meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિશ્વાસ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભરોસો, ખાતરી
- શ્રદ્ધા, પ્રતીતિ
- પતીજ, ઇતબાર, યકીન
English meaning of vishvaas
Masculine
- belief, confidence, faith, trust
- assurance
- reliance
विश्वास के हिंदी अर्थ
पुल्लिंग
- विश्वास , यक़ीन, भरोसा
- श्रद्धा, विश्वास