વિશેષ શબ્દનો ગુજરાતી અર્થ |vishesh meaning in Gujarati | Rekhtagujarati

vishesh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિશેષ

vishesh विशेष
  • favroite
  • share

વિશેષ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વધારે
  • ખાસ, અસાધારણ

સંજ્ઞા, પુલ્લિંગ

  • તફાવત
  • અસાધારણ ધર્મ
  • સંગીતમાં એક અલંકાર

English meaning of vishesh


Adjective

  • special
  • additional
  • uncommon

Masculine

  • difference, distinction
  • distinguishing quality
  • peculiar characteristic

विशेष के हिंदी अर्थ


विशेषण

  • विशेष, अधिक, ज्यादा
  • असाधारण, असामान्य, विशेष, खास

पुल्लिंग

  • अंतर, भेद करना, विशेष
  • खास धर्म या गुण, विशेष

આપને આ પણ વાંચવું ગમશે