vishay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિષય શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઇંદ્રિયગ્રાહ્ય પદાર્થ
- ભોગ્ય પદાર્થ, ભોગનું સાધન
- કામભોગ
- વિચાર માટે ભણવાની વસ્તુ
- પ્રકરણ, મજકૂર, મુદ્દો, બાબત
- ઉદ્દેશ, હેતુ
- દેશ, જનપદ, જિલ્લો, પ્રાંત
English meaning of vishay
Masculine
- object of sense-perception, object
- object of enjoyment
- sexual enjoyment
- subject (of study)
- subject matter
- point
- region, province, country
- aim, object
विषय के हिंदी अर्थ
पुल्लिंग
- इंद्रियग्राह्य पदार्थ, विषय
- भोग्य वस्तु, भोग का साधन
- कामवासना पूर्ण करना, कामभोग, इन्द्रियजन्य आनंद
- विचार या अध्ययन की वस्तु, विषय
- मामला, बात, विषय, प्रसंग
- लक्ष्य, उद्देश्य
- देश, विषय, जनपद