vishaad meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિષાદ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- શોક, ખેદ, દિલગીરી, ખિન્નતા
- નિરાશા, અનુત્સાહ, ગભરાટ
English meaning of vishaad
Masculine
- dejection, sadness
- sorrow, grief
- despair.
સંજ્ઞા, પુલ્લિંગ
Masculine