viparyay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિપર્યય શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઊલટસૂલટ થઈ જવું તે
- મિથ્યાજ્ઞાન, હોય તેનાથી ઊલટું જ સમજવું કે સમજાવું તે
- (લાક્ષણિક) ગરબડ, અવ્યવસ્થા
- નાશ
- ભૂલ, પ્રમાદ
- ફેરફાર, વિક્રિયા
English meaning of viparyay
Masculine
- contrariety, inversion
- topsyturvy
- upheaval
- false knowledge
- disorder, confusion
- destrcution
- distortion