jagat bichari pawki kunDaliya - Bhajan | RekhtaGujarati

જગત બિચારી પાવકી કુંડળિયા

jagat bichari pawki kunDaliya

ચાતકદાસ ચાતકદાસ
જગત બિચારી પાવકી કુંડળિયા
ચાતકદાસ

જગત બિચારી પાવકી, રોતી દિન ભર રેન,

આખિર બંકા એબ કા, જ્યું ગૂંગે કી સેન.

જ્યું ગૂંગે કી સેન, આપ મલ જલ કે બાંધે,

લિયે કાષ્ઠ શિરભાર, કષ્ટ કુહાડા કાંધે.

કહેત 'ચાતકદાસ', ઝબૂકત સનમ સિતારી,

રોતી દિન ભર રેન, પાવકી જગત બિચારી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 331)
  • સર્જક : કચરાલાલ સવજીભાઈ સોની
  • પ્રકાશક : 'શ્રી ફાર્બસ ગુજરાતી સભા' મહોત્સવ ગ્રંથ
  • વર્ષ : 1940