વિનયન શબ્દનો ગુજરાતી અર્થ |vinyan meaning in Gujarati | Rekhtagujarati

vinyan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિનયન

vinyan विनयन
  • favroite
  • share

વિનયન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • શિક્ષિત હોવાપણું, શિસ્ત (વિનય) કેળવતી વિદ્યાકલા, ‘આર્ટ્સ’
  • વિજ્ઞાન, વાણિજ્ય વગેરે ગાણિતિક વિષયો સિવાયના સાહિત્ય, ઇતિહાસ રાજકારણ, સમાજશાસ્ત્ર વેગેર બુદ્ધિગમ્ય વિષયોને લગતી વિદ્યા

English meaning of vinyan


Noun

  • Arts (as distinguished from science and technology)

આપને આ પણ વાંચવું ગમશે