વિક્ષેપ શબ્દનો ગુજરાતી અર્થ |vikshep meaning in Gujarati | Rekhtagujarati

vikshep meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિક્ષેપ

vikshep विक्षेप
  • favroite
  • share

વિક્ષેપ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • અડચણ, બાધા, નડતર
  • વાર, વિલંબ
  • અસ્થિરતા, મૂંઝવણ
  • વેરવું તે

English meaning of vikshep


Masculine

  • difficulty
  • interruption
  • delay
  • instability
  • bewilderment
  • scattering

આપને આ પણ વાંચવું ગમશે