વિકલ શબ્દનો ગુજરાતી અર્થ |vikal meaning in Gujarati | Rekhtagujarati

vikal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિકલ

vikal विकल
  • અથવા : વિકળ
  • favroite
  • share

વિકલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વિહ્વળ, વ્યાકુળ
  • ખંડિત, અપૂર્ણ
  • અસમર્થ

સંજ્ઞા, પુલ્લિંગ

  • વિકળા, કળાનો સાઠમો ભાગ

English meaning of vikal


Adjective

  • distracted, bewildered
  • broken, incomplete
  • unable, disabled

विकल के हिंदी अर्थ


विशेषण

  • विकल, व्याकुल, विह्वल
  • विकल, अपूर्ण, खंडित
  • असमर्थ, विकल

पुल्लिंग

  • विकला, कला का ६० वाँ भाग

આપને આ પણ વાંચવું ગમશે