viishii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વીશી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પૈસા આપવાથી તૈયાર રસોઈ મળે તે જગ્યા
- વીસનો સમૂહ, વીસ વર્ષનો ગાળો
- વણાટમાં તાણાના તારની એક ગણતરી
- અવિધિસર પૈસાની લેવડદેવડ કરતું જૂથ
English meaning of viishii
Feminine
- group or collection of twenty, score
Feminine
- hotel
- inn
वीशी के हिंदी अर्थ
स्त्रीलिंग
- देखिये 'वीसी'
स्त्रीलिंग
- ढाबा, बासा, भोजनालय
