satsang wishe - Bhajan | RekhtaGujarati

સત્સંગ વિશે

satsang wishe

આત્મદાસ આત્મદાસ
સત્સંગ વિશે
આત્મદાસ

પારસ સ્પર્શે પલક મેં, હોત લેાહ કા હેમ,

ભૃંગી લટકો ભૃંગ કરે, પાંખ પરવરે પ્રેમ.

પાંખ પરવરે પ્રેમ, ચંદન સંગ તરુ ચંદન,

ગયે મધ્યમ જલ ગંગ, વારિ કો અબ કહે વંદન.

સત્સંગશિરોમણિ, દીપમણિ પ્રકટે દિલ મેં,

હોત લેાહ કો હેમ 'આત્મા' પારસ સ્પર્શે પલક મેં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 337)
  • સર્જક : કચરાલાલ સવજીભાઈ સોની
  • પ્રકાશક : શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મહોત્સવ ગ્રંથ
  • વર્ષ : 1940