વીમો શબ્દનો ગુજરાતી અર્થ |viimo meaning in Gujarati | Rekhtagujarati

viimo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વીમો

viimo वीमो
  • favroite
  • share

વીમો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વસ્તુ કે જિંદગીને નુકસાન પહોંચતાં તે બદલ વીમો ઉતારનાર સંસ્થા તરફ્થી પૈસાની થતી ભરપાઈ
  • તેનો પ્રકાર
  • તે પેટે ભરવાનો હપતો
  • જોખમભર્યું સાહસ

English meaning of viimo


Masculine

  • insurance
  • insurance policy
  • insurance premium
  • (figurative) adventure, risk

वीमो के हिंदी अर्थ


पुल्लिंग

  • बीमा
  • उसका क़रार, लेख
  • बीमे का प्रीमियम
  • [ला.] जान-जोखोंके काम, साहस

આપને આ પણ વાંચવું ગમશે