vigyaan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિજ્ઞાન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સવિશેષ જ્ઞાન, શાસ્ત્રીય જ્ઞાન
- અનુભવજ્ઞાન
- તત્ત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન
English meaning of vigyaan
Noun
- special kind of knowledge
- science
- scientific knowledge
- knowledge from experience
- knowldge of reality, of the Supreme Being