વિગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ |vigrah meaning in Gujarati | Rekhtagujarati

vigrah meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિગ્રહ

vigrah विग्रह
  • favroite
  • share

વિગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • યુદ્ધ, સંગ્રામ
  • શરીર, દેહ
  • સમાસના અવયવો છૂટા

English meaning of vigrah


Masculine

  • war, fight
  • body
  • (grammar) dissolution of a compound

આપને આ પણ વાંચવું ગમશે