વિચાર શબ્દનો ગુજરાતી અર્થ |vichaar meaning in Gujarati | Rekhtagujarati

vichaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિચાર

vichaar विचार
  • favroite
  • share

વિચાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મનથી ચિંતવવું તે, મનન કરવું તે
  • અભિપ્રાય, મત
  • ઉદ્દેશ, આશય
  • કલ્પના, મનસૂબો, તર્ક
  • નિશ્ચય
  • વિવેક, મર્યાદા
  • પરિણામનો ખ્યાલ
  • ચિંતા

English meaning of vichaar


Masculine

  • thinking, reflection
  • thought, idea
  • opinion
  • intention, motive
  • purpose
  • decision
  • determination
  • discrimination
  • consideration
  • anxiety, perplexity
  • idea about result, expectation

विचार के हिंदी अर्थ


पुल्लिंग

  • विचार, विचार, खयाल
  • अभिप्राय, विचार, राय
  • उद्देश, अभिप्राय, मतलब
  • कल्पना, मनसूबा, खयाल, बिचार, धारणा
  • निर्णय, विचार
  • विनय, मुरीवत, दूसरों का लिहाज
  • परिणाम का खयाल
  • चिंता, खयाल, सोच-विचार

આપને આ પણ વાંચવું ગમશે