વેવલું શબ્દનો ગુજરાતી અર્થ |vevalu.n meaning in Gujarati | Rekhtagujarati

vevalu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વેવલું

vevalu.n वेवलुं
  • favroite
  • share

વેવલું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ઢંગ વગરનું, દાધારંગું
  • વાત બોલી નાખે તેવું, લપૂરું
  • વિવળ
  • ગાલાવેલું, વગદું

English meaning of vevalu.n


Adjective

  • crazy
  • weakly sentimental
  • garrulous
  • communicative

वेवलुं के हिंदी अर्थ


विशेषण

  • बेसलीक़ा, जिसमें शऊर न हो
  • जिसके पेट में बात न पचे
  • विह्वल, व्याकुल

આપને આ પણ વાંચવું ગમશે