vent meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વેંત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- હથેળીના અંગૂઠાના ટેરવાથી તે ટચલી આંગળીના ટેરવા સુધીનું લાંબામાં લાંબું અંતર
સંજ્ઞા, પુલ્લિંગ
- બેત, ગોઠવણ, લાગ, પેચ
અવ્યય
- ક્રિયાના વર્તમાન કૃદંતના રૂપને લાગતાં, ‘તે ક્રિયા થવાની સાથોસાથ, તરતોતરત એવો અર્થ બતાવે છે. ઉદા. દોડતાવેંત વેંતિયું
વિશેષણ
- વેંત જેવડું, સાવ નાનું
નપુંસક લિંગ
- (પાતાળમાં હોય એમ મનાતું) વેંતિયું માણસ
- ગજા વિનાનું
English meaning of vent
Feminine
- span, measure of nine inches
Masculine
- design, plan
- arrangement
- opportunity
- trick
Suffix
- used with pres. part. in the sense of 'as soon as', 'no sooner than' (e.g. જતાંવેંત, as soon as he went)
वेंत के हिंदी अर्थ
स्त्रीलिंग
- बालिश्त, बित्ता
पुल्लिंग
- युक्ति, मौक़ा, घात, चाल, पेच
अव्यय
- किसी क्रिया के होने के साथ-साथ तुरत' ऐसा अर्थ दिखाता है, ही, उदा० 'जतांवेंत'