વેળા શબ્દનો ગુજરાતી અર્થ |vela meaning in Gujarati | Rekhtagujarati

vela meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વેળા

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • સમય, વખત, ટાણું
  • વિલંબ, વાર
  • (લાક્ષણિક) ખાસ ટાણું, પ્રસંગ, અવસર
  • મુશ્કેલી કે આપદાનો પ્રસંગ
  • ઉન્નતિનો સમય
  • time, opportunity
  • delay, procrastination
  • special occasion
  • occasion
  • difficulty
  • difficult or ritical time
  • वेला, समय, बेला
  • विलंब, देर
  • [ला.] वेला, खास अवसर, प्रसंगविशेष
  • आफ़त का समय, विपत्काल

આપને આ પણ વાંચવું ગમશે