vatan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વતન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- મૂળ ગામ કે દેશ
- ઇનામ દાખલ સરકાર તરફથી મળેલી જાગીર
- જમીનજાગીરની ઊપજ
English meaning of vatan
Noun
- native place or land
- jagir, land, etc. received from the government as gift
- income from jagir
वतन के हिंदी अर्थ
नपुंसक लिंग
- वतन, मूल वासस्थान, जन्मभूमि
- सरकार की ओर से इनाम में मिली ज़मीन, माफ़ी ज़मीन, जागीर
- ज़मीन-जागीर की उपज