dekhat ke niki parinam - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દેખત કે નીકી પરિણામ

dekhat ke niki parinam

સંત કાદર સંત કાદર
દેખત કે નીકી પરિણામ
સંત કાદર

દેખત કે નીકી પરિણામ બહુ આદર કો,

દેખત ભલાઈ સદા જીવ મેં જરે રહૈ.

ભેદ ભેદ પૂછે પૂછે ટેવ તન આવ લાજ,

પાપ કે સમૂહ સિંધુ આંખિન અરે રહૈ.

‘કાદર’ કહત જે નટીન કે તલાસિબે કો,

હાટ બાટહુ મેં દરબાર મેં ખડે રહૈ.

નિંદા કો જુ નેમ જિન્હેં ચુગલી આધાર પર,

સ્વારથ મિટાઈ બેકોં ખોજ હી પરે રહૈ.