વસતિ શબ્દનો ગુજરાતી અર્થ |vasti meaning in Gujarati | Rekhtagujarati

vasti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વસતિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • વસવું તે, વસ્તી
  • વાસ, રહેઠાણ, નિવાસ
  • લોક-સંખ્યા
  • બાળબચ્ચાંનો ભરાવો
  • વસેલી જગ્યા
  • residing, residence
  • place of residence, abode
  • population
  • abundance of children
  • inhabited place
  • बसना, बस्ती
  • बास , निवास
  • आबादी, वस्ती
  • बच्चों-कच्चों की अधिकता
  • आबाद जगह, बस्ती

આપને આ પણ વાંચવું ગમશે