vasaaNu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વસાણું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઔષધિઓ નાખી બનાવેલો પાક
- ગાંધિયાટાની ચીજ
English meaning of vasaaNu.n
Noun
- tonic preparation containing several drugs
- an article of grocery
वसाणुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- औषधियाँ डालकर बनाया हुआ पाक
- पंसारी की चीजें