વરસાદ શબ્દનો ગુજરાતી અર્થ |varsaad meaning in Gujarati | Rekhtagujarati

varsaad meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વરસાદ

varsaad वरसाद
  • favroite
  • share

વરસાદ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વાદળમાંથી પાણીનું પડવું તે
  • ઉપરથી મોટા જથામાં પડવું તે

English meaning of varsaad


Masculine

  • raining, rain
  • shower
  • volley, torrent

वरसाद के हिंदी अर्थ


पुल्लिंग

  • वर्षा, बारिश
  • बड़ी मात्रा में बरसना (फूल, रुपये आदि)

આપને આ પણ વાંચવું ગમશે