varN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વર્ણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રંગ
- અક્ષર
- રૂપ
- પ્રકાર
પુલ્લિંગ, સ્ત્રીલિંગ
- હિંદુ સમાજના ચાર વિભાગોમાંનો દરેક
- જ્ઞાતિ. ઉદા. અઢાર વર્ણ
English meaning of varN
Masculine
- colour
- letter of the alphabet
- form, appearance
- sort
Masculine, Feminine
- any one of the four classes or divisions (varnas) of Hindu society
- caste
वर्ण के हिंदी अर्थ
पुल्लिंग
- वर्ण, रंग
- वर्ण, अक्षर
- बाह्य रूप, वर्ण
- प्रकार, भेद, वर्ण
पुल्लिंग, स्त्रीलिंग
- जाति, वर्ण (ब्राह्मण, क्षत्रिय, आदि)
- ज्ञाति, बिरादरी