વરઘોડો શબ્દનો ગુજરાતી અર્થ |varghoDo meaning in Gujarati | Rekhtagujarati

varghoDo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વરઘોડો

varghoDo वरघोडो
  • favroite
  • share

વરઘોડો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પરણવા જતા વરની સવારી, ઘોડા પર બેઠેલા વર સાથેનું સાજન-માજન
  • કોઈ સરઘસ
  • (લાક્ષણિક) ફ્લેતી

English meaning of varghoDo


Masculine

  • marriage procession on its way to bride's place
  • procession in general
  • (ironically) fiasco

वरघोडो के हिंदी अर्थ


पुल्लिंग

  • वरयात्रा
  • फ़ज़ीहत [ला.]

આપને આ પણ વાંચવું ગમશે