vardii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વરદી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ખબર, કહેણ
- હુકમ
- ગણવેશ (સિવાઈ, સૈનિક વગેરેનો)
- માલ મંગાવવાની અધિકૃત સૂચના
English meaning of vardii
Feminine
- message, information
- order
- uniform
वरदी के हिंदी अर्थ
स्त्रीलिंग
- खबर, संवाद, संदेशा
- हुक्म