વર શબ્દનો ગુજરાતી અર્થ |var meaning in Gujarati | Rekhtagujarati

var meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વર

var वर
  • favroite
  • share

વર શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • નામને લાગતો પ્રત્યય- ‘વાળું’ અર્થ બતાવે છે. જેમ કે, કદાવર

વિશેષણ

  • ઉત્તમ

સંજ્ઞા, પુલ્લિંગ

  • વરરાજા
  • પતિ
  • વરદાન
  • નામને લાગતાં ‘શ્રેષ્ઠ’, ઉત્તમ ‘ઉત્તમ અર્થ થાય. દા.ત. મુનિવર

English meaning of var


Adjective

  • excellent, best

Masculine

  • bridegroom
  • husband
  • boon, gift
  • (વર) when added to nouns it means 'best', 'excellent' (e. g. પંડિતવર)

वर के हिंदी अर्थ


विशेषण

  • वर, श्रेष्ठ

पुल्लिंग

  • दूल्हा, वर
  • पति
  • वर, देवता या गुरुजनों से इच्छा-पूर्ति के लिए की जानेवाली प्रार्थना

આપને આ પણ વાંચવું ગમશે