vanDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વંડો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મોટી વંડી
- તેના વડે આંતરેલું મોટું સ્થાન
- પોળ, શેરી
English meaning of vanDo
Masculine
- wall bigger than વંડી
- large compound surrounded by wall
- street
वंडो के हिंदी अर्थ
पुल्लिंग
- बड़ी चहारदीवारी, ऊँचा परकोटा
- चहारदीवारी से घेरी हुई जगह, अहाता
- गढ़ी
