valu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વળું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- મંડળ, સમુદાય, પક્ષ
- ખોળી
- જમીનનું પડ
- પરસેવાનો ડાઘ, ળિયું
- વલણ
- શરીરનો બાંધો
- અસ્તર
- પાણીનાં જમીનમાં વહેતાં વહેણ
- મનનો તરંગ, વેળ
English meaning of valu.n
Noun
- assemblage, concourse
- party
- metal cover or ring
- upper layer of soil
- stain mark of sweat
- bent of mind, inclination
- frame or costitution of body
- lining (cloth)
- underground currents of water
- whim
- fit
वळुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- भूमि की परत , स्तर
- जमीन के अंदर बहनेवाला पानी का प्रवाह
- मन की लहर, धुन, सनक
- मंडल , समुदाय, पक्ष
- अस्तर
- शामी
- पसीने का दाग़