વજ શબ્દનો ગુજરાતી અર્થ |vaj meaning in Gujarati | Rekhtagujarati

vaj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વજ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • એક પ્રકારની વનસ્પતિ
  • દધીચિ ઋષિનાં હાડકાંનું બનેલું ઈંદ્રનું આયુધ
  • વીજળી
  • ફૂલની દાંડી ને પાંદડાની વચ્ચેનો લીલાં પડના વીંટા જેવો ભાગ, ‘કૅલિક્સ' (વ.વિ.)
  • बच, वचा (एक वनस्पति)

આપને આ પણ વાંચવું ગમશે