વૈદિક શબ્દનો ગુજરાતી અર્થ |vaidik meaning in Gujarati | Rekhtagujarati

vaidik meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વૈદિક

vaidik वैदिक
  • favroite
  • share

વૈદિક શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વેદોને લગતું
  • વેદોમાં કહેલું કે તે અનુસારનું કે તેના સમયનું
  • વેદ જાણતું

સંજ્ઞા, પુલ્લિંગ

  • વેદનો પંડિત

English meaning of vaidik


Adjective

  • pertaining to, prescribed by, knowing, the Vedas

Masculine

  • Vedic scholar or pundit

આપને આ પણ વાંચવું ગમશે