વઘાર શબ્દનો ગુજરાતી અર્થ |vaghaar meaning in Gujarati | Rekhtagujarati

vaghaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વઘાર

vaghaar वघार
  • favroite
  • share

વઘાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘી કે તેલમાં મરચાં, રાઈ, હિંગ વગેરે કકડાવી દાળ, કઢી વગેરેમાં છમકારવું તે
  • (લાક્ષણિક) મમરો, ટુચકો, ઉશ્કેરણી

वघार के हिंदी अर्थ


पुल्लिंग

  • बघार, छौंक
  • टुपकना, उभाड़ना, उकसाना, चुटीली बात [ला.]

આપને આ પણ વાંચવું ગમશે